SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૧. આઠ યોગ દૃષ્ટિની સઝાય [શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય કૃત] [ ઢાળ પહેલી ] પ્રથમ મિત્રાદષ્ટિ-વિચાર (ચતુર સનેહી મેહના–એ દેશી) શિવ સુખ કારણ ઉપદિશી, ગતણ અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિનવીરને, કરશું ઘર્મની પુઠ્ઠી રે. વીર જિનેસર દેશન. ૧ સઘન અઘન દિનરયણમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ એઘ નજરના ફેરા રે. વી. ૨ દર્શન જે થયાં જજુઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ થિરાદિક વૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે . વી. ૩ દર્શન સકલના નય રહે, આપ રહે નિજ ભાવે રે; હિત કરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે. વી. ૪ વૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે, રયણી શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીgન્ય એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દ્રષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બાઘ , તે તૃણગિનિસે લહીએ રે. વીર્ય વ્રત પણ યમ ઈહું સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીઠ ૭ ગનાં બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે, ભાવાચારજ સેવન, ભવ-ઉદ્વેગ સુઠામે રે. વી. ૮ ૧. આ આઠ યોગદૃષ્ટિની સજઝાય આશ્રમમાં લગભગ વર્ષમાં છ મહિના પ્રાત:કાળના ક્રમમાં બોલાય છે, માટે અહીં મૂકી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy