________________
પ્રાત:કાળનો
પદ સકલકુશલવલ્લી સમ ધ્ય, પુષ્કર સંવર્તમેઘ ભાવે;
સુરગ સમ પંચામૃત-ઝરણું–મમ૦ ૨ પદ કલ્પ–કુંભ કામિત દાતા, ચિત્રાવલી ચિંતામણિ ખ્યાતા;
પદ સંજીવિની હરે જમરણું–મમ૦ ૩ પદ મંગલ કમલા-આવાસ, હરે દાસનાં આશપાશત્રાસં;
ચંદન ચરણે ચિત્તવૃત્તિઠરણું–મમ. ૪ દુસ્તર ભવ તરણ કાજ સાજે, પદ સફરી જહાજ અથવા પાજં;
મહી મહીધરવતુ અભરાભરણું–મમ) ૫ સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા;
આશ્રિત શરણુપન્ન ઉદ્ધરણું–મમ ૬ શ્રીમદ્ ગુરુપદ પુનિત, મુમુક્ષુ-જનમન અમિત વિત્ત,
ગંગાજલવતુ મનમલ-હરણું–મમ૦ ૭ પદકમલ અમલ મમ દિલકમલ, સંસ્થાપિત રહો અખંડ અચલ;
રત્નત્રય હરે સવરણું–મમ૦ ૮ અનંત વીશી જિન નમું, સિદ્ધ અનંતા કેડ, જે મુનિવર મુક્ત ગયા, વંદું બે કર જોડ.
૨૦. પ્રભુ ઉપકાર કૌન ઉતારે પાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર ? ભદધિ અગમ અપાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર ? કૃપા તિહારીનેં હમ પાયે, નામ મંત્ર આધાર. પ્રભુ નીકે તુમ ઉપદેશ દિયે હે, સબ સારનકે સાર. પ્રભુત્વ હલકે હૈ ચાલે સે નિકસે, બૂડે જે શિરભાર. પ્રભુ ઉપકારી કે નહિ વીસરીએ, યેહિ –અધિકાર. પ્રભુ ધર્મપાલ પ્રભુ, તું મેરે તારક, કયું ભૂલું ઉપકાર. પ્રભુત્વ
Jain Education International
For Personar & Private Use Only
www.jainelibrary.org