Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
(૩) પંચ પરમેષ્ઠીગુણ ચૈત્યવંદન બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીસ, પચવીસ ઉવજ્જાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવ સુખ થાય. ૨ અષ્ટોત્તર સય ગુણ મલી, એમ સમરે નવકાર; ધીર વિમલ પંડિત તણ, નય પ્રણમે નિત સાર. ૩
(૪) જગચિતામણિ ચૈત્યવંદન સૂત્ર જગચિંતામણિ! જગનાહ! જગગુરુ ! જગરફખણ! જગબંધવ ! જગત્થવાહ ! જગભાવવિઅકખણ ! અઠાવય–સંકવિય-રૂવ! કમ્મદ્રવિણાસણ ! ચઉવસંપિ જિણવરા ! જયંતુ અપડિય-સાસણ ! ૧ કમ્પભૂમિડુિં, કમ્મભૂમિહિ, પઢમસંઘણિ, ઉક્કોસય સત્તરિચય, જિણવરાણ વિહરંત લક્ષઈ, નવકેડીહિં કેવલિણ, કેડીસહસ્રનવ સાહુ ગમ્મઈ. સંપઈ જિણવર વીસ મણી, બીહું કેડિહિ વરનાણિ, સમણહ કેડિ-સહસદુઆ, યુણિજિનિશ્ચ વિટાણિ. ૨ જયઉ સામય ! જયઉ સામીય! રિસહ ! સત્તજિ, ઉજિજતે પહુ નેમિજિણ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ! ભરુઅચ્છહિં મુણિસુન્વય! મુહરિ પાસ! દુહદુરિઅખંડણ! અવર વિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ; તીઆણગયસંપઈએ, વંદું જિણ સવૅવિ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d56a66742e7fcdf584498f7abe3dbed8544eda50ccb66af129248580356396b0.jpg)
Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54