SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ (૩) પંચ પરમેષ્ઠીગુણ ચૈત્યવંદન બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીસ, પચવીસ ઉવજ્જાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવ સુખ થાય. ૨ અષ્ટોત્તર સય ગુણ મલી, એમ સમરે નવકાર; ધીર વિમલ પંડિત તણ, નય પ્રણમે નિત સાર. ૩ (૪) જગચિતામણિ ચૈત્યવંદન સૂત્ર જગચિંતામણિ! જગનાહ! જગગુરુ ! જગરફખણ! જગબંધવ ! જગત્થવાહ ! જગભાવવિઅકખણ ! અઠાવય–સંકવિય-રૂવ! કમ્મદ્રવિણાસણ ! ચઉવસંપિ જિણવરા ! જયંતુ અપડિય-સાસણ ! ૧ કમ્પભૂમિડુિં, કમ્મભૂમિહિ, પઢમસંઘણિ, ઉક્કોસય સત્તરિચય, જિણવરાણ વિહરંત લક્ષઈ, નવકેડીહિં કેવલિણ, કેડીસહસ્રનવ સાહુ ગમ્મઈ. સંપઈ જિણવર વીસ મણી, બીહું કેડિહિ વરનાણિ, સમણહ કેડિ-સહસદુઆ, યુણિજિનિશ્ચ વિટાણિ. ૨ જયઉ સામય ! જયઉ સામીય! રિસહ ! સત્તજિ, ઉજિજતે પહુ નેમિજિણ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ! ભરુઅચ્છહિં મુણિસુન્વય! મુહરિ પાસ! દુહદુરિઅખંડણ! અવર વિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ; તીઆણગયસંપઈએ, વંદું જિણ સવૅવિ. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy