Book Title: Nityakram Pratahkalno Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ પ્રાત:કાળનો ઓગણીસસેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાળીસે, અભુત વૈરાગ્ય ઘાર રે. ધન્યત્ર ૨ ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ઘટે એક પંચ રે. ધન્ય. ૪ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; કમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્યત્ર ૫ યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે. ધન્યત્ર ૬ આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત ગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિગ રે. ધન્ય ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54