Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
૧૫. પ્રાત:કાળની સ્તુતિ મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, * શબ્દજીતવરાત્મજમ;
રાજચંદ્રમહં વંદે. તત્વચનદાયકમ ; ૧ જય ગુરુદેવ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી.
કારં બિંદુસંયુક્ત નિત્યે ધ્યાયન્તિ ગિનઃ કામદં મોક્ષદ ચૈવ, કારાય નમેનમઃ ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદે રમતા રામ. પ તીનભુવન ચૂડારતન, – સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ નમું ભક્તિભાવે, ત્રાષભજિન શાંતિ અઘરે, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરે; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપ કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપ સુમતિને. ૭ અહંત ભગવંત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનેન્નતિકરાઃ પૂજ્ય ઉપાધ્યાયકા શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવર રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિન કુર્વનુ છે મંગલમ . ૮
ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણું– મુદ્યોતક દલિત પાપવિતાનમ્
* પાઠાતર : શબ્દજીતરવાત્મજમ્ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54