________________
પ્રાત:કાળનો
ઓગણીસસેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાળીસે, અભુત વૈરાગ્ય ઘાર રે. ધન્યત્ર ૨ ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય૦ ૩
ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ઘટે એક પંચ રે. ધન્ય. ૪ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; કમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્યત્ર ૫ યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે. ધન્યત્ર ૬ આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત ગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિગ રે. ધન્ય ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org