________________
નિત્યક્રમ
ત્રણ મંત્રની માળા
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.
પરમગુરુ નિગ્રંથ સર્વદેવ.
૪. આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત; જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ ઉષ્ણ ઉદક જે રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણું સાર છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે
શુદ્ધતામે સ્થિર વહે, અમૃતધારા વરસે. એનું સ્વને જે દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય સદ્ગુરુને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, સંતે, જીવનદોરી અમારી રે.
*૫. સ્વાત્મવૃત્તાંત કાવ્ય ઘન્ય રે દિવસ આ અહે,. જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઊલસી,
મચ્યો ઉદયકર્મને ગર્વ રે. ધન્ય. ૧ ક આ નિત્યક્રમમાં નથી પરંતુ તત્ત્વજ્ઞાનમાંથી વિવિધ પદ આવાં ચિહવાળાં સ્થાને પ્રસંગોપાત્ત ઉમેરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org