________________
છે. નીચેની પાંચ પંક્તિમાં થોડા અક્ષરો ઉખડી ગયા છે. અક્ષરો ફીક્કા પડી ગયેલા અને શાહી ફેલાઈ ગયેલી છે. (૨૩) નેમિનાથપશિવા
જે.ડી.-સર ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ–પુના-૬૯, પત્ર-૧૮૯, કુલ કૃતિ-૨૭, પત્ર ૧૨૭ ૨ થી ૧૩ર એ સુધી પ્રસ્તુત કૃતિ છે. (૨૪) રૈવતરિપશિ
જે.ડી.-હે.પા.-તાડપત્રીય-૧૬૮, પત્ર ૧૫૧, ૧૩૯ મી થી ૧૪ , પ્રતમાં જમણી બાજુએ અક્ષરાંક પણ છે. (ર૧) નેમિશત
(૧) લા.દ.-૧૫૦૫૫, પત્ર-૫, સંશોધિત અને પદચ્છેદ દર્શક ચિહ્ન યુક્ત પ્રત, કૃતિની ટીપ્પણીઓ પણ આપેલી છે. સ્પષ્ટ અક્ષરો, દંડાદિની નિયતતા વગેરેને કારણે સંપાદન માટે અત્યંત અગત્યની પ્રત છે.
(૨) હે.પા.-૨૫૬૪, પટા-૫, ઉપર્યુક્ત પ્રતમાં જે શબ્દોની ટિપ્પણીઓ આપી છે. તે શબ્દો ઉપર આ પ્રતમાં પણ ટિપ્પણ માટે “=' નિશાની કરી છે. પરંતુ ટિપ્પણો આપી નથી.
બન્ને પ્રતમાં એકંદરે પાઠ સમાન છે. છતાં ક્યાંક પાઠભેદ છે. જે અનુક્રમે ‘ના’ અને ‘પ' સંજ્ઞાથી નોંધ્યા છે. (ર૬) મનનસ્તુતિઃ (૨૨) નેમિનિનસ્તુતિઃ
.પા.-૧૯પ૬, પત્ર-૬, તેમાં પ્રથમ કૃતિ-૫ = પર અને દ્વિતીય કૃતિ-૬ ની પર છે. નીચેના ભાગથી થોડી ઉધઈ લાગી છે. પ્રતમાં વચ્ચે મોટું કાણું છે. (ર૭) નેમિનિસ્તુતિઃ
આ.કે.કો.-૩૭૫૦૫, પત્ર-૧, કુલ-૪ કૃતિ, પર ૧-ગ પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org