Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૨૮
નવતત્વ પ્રકરણ | ગાથા-૩૯ બંધનનામકર્મ, (૨૮) વૈક્રિય-તેજસ-કાર્પણ બંધનનામકર્મ, (૨૯) આહારકતૈજસ-કાર્પણ બંધનનામકર્મ, (૩૦) તેજસ-તેજસ બંધનનામકર્મ, (૩૧) કાર્પણ કાર્પણ બંધનનામકર્મ, (૩૨) તેજસ કાર્મણ બંધનનામકર્મ.
૩૩-૩૭. સંઘાતન નામકર્મ : (૫) (૩૩) ઔદારિક સંઘાતન નામકર્મ (૩૪) વૈક્રિય સંઘાતન નામકર્મ (૩૫) આહારક સંઘાતન નામકર્મ (૩૬) તેજસ સંઘાતન નામકર્મ (૩૭) કાર્પણ સંઘાતન નામકર્મ.
૩૮-૪૩. સંવનન નામકર્મ (સંઘયણ) : (ક) (૩૮) વજઋષભનારાચ સંહનનનામકર્મ, (૩૯) ઋષભનારા સંતનનનામકર્મ, (૪૦) નારા સંહનનનામકર્મ, (૪૧) અર્ધનારા સંતનનનામકર્મ, (૪૨) કીલિકા સંવનનનામકર્મ, (૪૩) સેવાર્ત સંવનનનામકર્મ.
૪૪-૪૯. સંસ્થાન નામકર્મ (૯)
(૪૪) સમચતુરસ સંસ્થાનનામકર્મ, (૪૫) ન્યગ્રોધપરિમંડલ સંસ્થાનનામકર્મ, (૪૬) સાદિ સંસ્થાનનામકર્મ, (૪૭) કુન્જ સંસ્થાનનામકર્મ, (૪૮) વામન સંસ્થાનનામકર્મ, (૪૯) હુંડક સંસ્થાનનામકર્મ.
૫૦-૫૪. વર્ણનામકર્મ : (૫)
(૫૦) રક્તવર્ણ નામકર્મ, (૫૧) નીલવર્ણ નામકર્મ, (૫૨) પીતવર્ણ નામકર્મ, (૫૩) કૃષ્ણવર્ણ નામકર્મ, (૫૪) શ્વેતવર્ણ નામકર્મ.
૫૫-૫૬. ગંધ નામકર્મ : (૨) (૫૫) સુરભિગંધ નામકર્મ, (૫૭) દુરભિગંધ નામકર્મ. ૫૭-૬૧. રસ નામકર્મ : (૫) (૫૭) મધુરરસ નામકર્મ, (૫૮) તિક્તરસ નામકર્મ, (૫૯) કટુકરસ નામકર્મ, (૬૦) કષાયરસ નામકર્મ, (૧૧) લવણરસ નામકર્મ.
કર-૧૯. સ્પર્શનામકર્મઃ () (૬૨) મૃદુસ્પર્શ નામકર્મ, (૬૩) કર્કશસ્પર્શ નામકર્મ, (૬૪) શીતસ્પર્શ નામકર્મ, (૬૫) ઉષ્ણસ્પર્શ નામકર્મ, (૬૬) લઘુસ્પર્શ નામકર્મ, (૬૭) ગુરુસ્પર્શ નામકર્મ, (૧૮) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ, (૧૯) રુક્ષસ્પર્શ નામકર્મ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182