Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 170
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-પ૪-પપ ૧૫૫ ગાથાર્થ : પુદ્ગલપરાવર્તન અનંતી ઉત્સર્પિણી પ્રમાણ જાણવો. અતીતકાળ તે અનંત છે, અનાગતકાળ અનંતગુણો છે અતીતકાળ કરતાં અનાગતકાળ અનંતગુણો છે. I૫૪ll ભાવાર્થ : અનંત ઉત્સર્પિણી પ્રમાણ એક પુદ્ગલપરાવર્તન સંસાર છે, અને અત્યાર સુધી જે કાળ પસાર થયો તે ભૂતકાળ અનંત છે=એક પુદ્ગલપરાવર્તન અનંતકાળ કરતાં અતીતકાળ અનંતગુણો છે, અને ભૂતકાળનો જે અનંતકાળ છે તેના કરતા ભવિષ્યનો અનંતકાળ અનંતગુણો છે, આ પ્રકારનું સર્વજ્ઞનું વચન છે. પિઝા અવતરણિકા : નવતત્વોમાં છેલ્લું તત્ત્વ મોક્ષ તત્વ છે. તેથી મોક્ષમાં ગયેલા સિદ્ધના ૧૫ ભેદોનું સ્વરૂપ બતાવે છે – ગાથા :जिणअजिणतित्थऽतित्था, गिहिअन्नसलिंग थीनरनपुंसा । पत्तेयसयंबुद्धा, बुद्धबोहिय इक्कणिक्का य ।।५५।। ગાથાર્થ : નિr=જિનસિદ્ધ, નિ=અજિનસિદ્ધ, તિત્વ=તીર્થસિદ્ધ, તિસ્થા= અતીર્થસિદ્ધ, દિગૃહસ્થલિંગસિદ્ધ, માત્ર=અન્યલિંગસિદ્ધ, સતિ = સ્વલિંગસિદ્ધ જૈન સાધુના વેશમાં થનારા સિદ્ધ, થી સ્ત્રીલિંગસિદ્ધ, નર=પુરુષલિંગસિદ્ધ, નપુંસા નપુંસકલિંગસિદ્ધ, પગ-પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સર્વવૃદ્ધાસ્વયંભુદ્ધસિદ્ધ, વૃદ્ધવોદિય બુદ્ધગોહિતસિદ્ધ, વ=એક સમયમાં એક સિદ્ધા અને માત્ર એક સમયમાં અનેક સિદ્ધ. પપIl ભાવાર્થ - (૧) જિનસિદ્ધ-અજિનસિદ્ધ - સંસારમાંથી જે જીવો સિદ્ધ થાય છે, તેમાંથી કેટલાક તીર્થંકર થઈને સિદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182