Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 174
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૬-૫૭-૫૮-૫૯ ૧૫૯ છે અને કપિલ સ્વયંબુદ્ધસિદ્ધ છે. જેમ ગૌતમ આદિ મહામુનિઓ બુદ્ધ એવા ભગવાનથી બોધ પામીને સિદ્ધ થયા છે, માટે તેઓ બુદ્ધબોધિતસિદ્ધ છે જ્યારે જંબૂસ્વામી આદિ મહામુનિઓ ગુરુ આદિથી બોધ પામીને સિદ્ધ થયા છે, માટે તેઓ ગુરુબોધિતસિદ્ધ છે. વળી, એક સમયમાં જઘન્યથી કોઈ એક સિદ્ધ થાય છે, તે એકસિદ્ધ છે અને ક્યારેક એક સમયમાં અનેક સિદ્ધ થાય છે, તે અનેકસિદ્ધ છે. પકથી પલા. // તિ શ્રી નવતત્ત્વમૂત્રમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182