SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૯ બંધનનામકર્મ, (૨૮) વૈક્રિય-તેજસ-કાર્પણ બંધનનામકર્મ, (૨૯) આહારકતૈજસ-કાર્પણ બંધનનામકર્મ, (૩૦) તેજસ-તેજસ બંધનનામકર્મ, (૩૧) કાર્પણ કાર્પણ બંધનનામકર્મ, (૩૨) તેજસ કાર્મણ બંધનનામકર્મ. ૩૩-૩૭. સંઘાતન નામકર્મ : (૫) (૩૩) ઔદારિક સંઘાતન નામકર્મ (૩૪) વૈક્રિય સંઘાતન નામકર્મ (૩૫) આહારક સંઘાતન નામકર્મ (૩૬) તેજસ સંઘાતન નામકર્મ (૩૭) કાર્પણ સંઘાતન નામકર્મ. ૩૮-૪૩. સંવનન નામકર્મ (સંઘયણ) : (ક) (૩૮) વજઋષભનારાચ સંહનનનામકર્મ, (૩૯) ઋષભનારા સંતનનનામકર્મ, (૪૦) નારા સંહનનનામકર્મ, (૪૧) અર્ધનારા સંતનનનામકર્મ, (૪૨) કીલિકા સંવનનનામકર્મ, (૪૩) સેવાર્ત સંવનનનામકર્મ. ૪૪-૪૯. સંસ્થાન નામકર્મ (૯) (૪૪) સમચતુરસ સંસ્થાનનામકર્મ, (૪૫) ન્યગ્રોધપરિમંડલ સંસ્થાનનામકર્મ, (૪૬) સાદિ સંસ્થાનનામકર્મ, (૪૭) કુન્જ સંસ્થાનનામકર્મ, (૪૮) વામન સંસ્થાનનામકર્મ, (૪૯) હુંડક સંસ્થાનનામકર્મ. ૫૦-૫૪. વર્ણનામકર્મ : (૫) (૫૦) રક્તવર્ણ નામકર્મ, (૫૧) નીલવર્ણ નામકર્મ, (૫૨) પીતવર્ણ નામકર્મ, (૫૩) કૃષ્ણવર્ણ નામકર્મ, (૫૪) શ્વેતવર્ણ નામકર્મ. ૫૫-૫૬. ગંધ નામકર્મ : (૨) (૫૫) સુરભિગંધ નામકર્મ, (૫૭) દુરભિગંધ નામકર્મ. ૫૭-૬૧. રસ નામકર્મ : (૫) (૫૭) મધુરરસ નામકર્મ, (૫૮) તિક્તરસ નામકર્મ, (૫૯) કટુકરસ નામકર્મ, (૬૦) કષાયરસ નામકર્મ, (૧૧) લવણરસ નામકર્મ. કર-૧૯. સ્પર્શનામકર્મઃ () (૬૨) મૃદુસ્પર્શ નામકર્મ, (૬૩) કર્કશસ્પર્શ નામકર્મ, (૬૪) શીતસ્પર્શ નામકર્મ, (૬૫) ઉષ્ણસ્પર્શ નામકર્મ, (૬૬) લઘુસ્પર્શ નામકર્મ, (૬૭) ગુરુસ્પર્શ નામકર્મ, (૧૮) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ, (૧૯) રુક્ષસ્પર્શ નામકર્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy