SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૯ (૫) આયુષ્યકર્મ : ૪ ભેદ. (i) દેવ (ii) મનુષ્ય (iii) તિર્યંચ (iv) નારક (૭) નામકર્મ : ૧૦૩ ભેદ. (i) ૧૪ પિંડપ્રકૃતિના ઉત્તર ૭૫ ભેદ, (ii) ૮ પ્રત્યેક પ્રકૃતિના ઉત્તર ૮ ભેદ, (iii) ૧ ત્રસદશકના ઉત્તર ૧૦ ભેદ, (iv) ૧ સ્થાવરદશકના ઉત્તર ૧૦ ભેદ, એમ કુલ-૧૦૩ નામકર્મની પ્રકૃતિ. (i) ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદો : ૧ થી ૪ ગતિનામકર્મ (૪) ૧૨૭ (૧) નારકગતિ નામકર્મ, (૨) તિર્યંચગતિ નામકર્મ, (૩) મનુષ્યગતિ નામકર્મ, (૪) દેવગતિ નામકર્મ. ૫ થી ૯ જાતિનામકર્મ : (૫) (૫) એકેન્દ્રિય જાતિનામકર્મ, (૬) બેઇન્દ્રિય જાતિનામકર્મ, (૭) તેઇન્દ્રિય જાતિનામકર્મ, (૮) ચઉરિન્દ્રિય જાતિનામકર્મ, (૯) પંચેન્દ્રિય જાતિનામકર્મ, ૧૦-૧૪. શરીરનામકર્મ : (૫) (૧૦) ઔદારિક શરીરનામકર્મ, (૧૧) વૈક્રિય શરીરનાંમકર્મ, (૧૨) આહારક શરીરનામકર્મ, (૧૩) તૈજસ શરીરનામકર્મ, (૧૪) કાર્મણ શરીરનામકર્મ ૧૫-૧૭. અંગોપાંગનામકર્મ : (૩) (૧૫) ઔદારિક અંગોપાંગનામકર્મ, (૧૬) વૈક્રિય અંગોપાંગનામકર્મ, (૧૭) આહારક અંગોપાંગનામકર્મ. ૧૮-૩૨. બંધનનામકર્મ : (૧૫) (૧૮) ઔદારિકઔદારિક બંધનનામકર્મ, (૧૯) વૈક્રિયવૈક્રિય બંધનનામકર્મ, (૨૦) આહારકઆહારક બંધનનામકર્મ, (૨૧) ઔદારિક-તૈજસ બંધનનામકર્મ, (૨૨) વૈક્રિય-તૈજસ બંધનનામકર્મ, (૨૩) આહારક-તૈજસ બંધનનામકર્મ, (૨૪) ઔદારિક-કાર્યણ બંધનનામકર્મ, (૨૫) વૈક્રિય-કાર્યણ બંધનનામકર્મ, (૨૬) આહારક-કાર્યણ બંધનનામકર્મ, (૨૭) ઔદારિક-તૈજસ-કાર્મણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy