________________
૧૨૯
નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૩૯
૭૦-૭૩. આનુપૂર્વી નામકર્મ : (૪) (૭૦) નારક આનુપૂર્વી નામકર્મ, (૭૧) દેવ આનુપૂર્વી નામકર્મ, (૭૨) મનુષ્ય આનુપૂર્વી નામકર્મ, (૭૩) તિર્યંચ આનુપૂર્વી નામકર્મ.
૭૪-૭૫. વિહાયોગતિ નામકર્મ : (૨) (૭૪) શુભ વિહાયોગતિ નામકર્મ, (૭૫) અશુભ વિહાયોગતિ નામકર્મ. | (i) ૭૬-૮૩. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓઃ (૮)
(૭૬) પરાઘાત નામકર્મ, (૭૭) શ્વાસોચ્છવાસ નામકર્મ, (૭૮) આતપ નામકર્મ, (૭૯) ઉદ્યોત નામકર્મ, (૮૦) અગુરુલઘુ નામકર્મ, (૮૧) તીર્થકર નામકર્મ, (૮૨) નિર્માણ નામકર્મ, (૮૩) ઉપઘાત નામકર્મ. (i) ૮૪-૩. ત્રસદશકની પ્રકૃતિઓઃ (૧૦)
(૮૪) ત્રસ નામકર્મ, (૮૫) બાદર નામકર્મ, (૮૯) પર્યાપ્ત નામકર્મ, (૮૭) પ્રત્યેક નામકર્મ, (૮૮) સ્થિર નામકર્મ, (૮૯) શુભ નામકર્મ, (૯૦) સુસ્વર નામકર્મ, (૯૧) સુભગ નામકર્મ, (૯૨) આદેય નામકર્મ, (૯૩) યશકીર્તિ નામકર્મ. (iv) ૯૪-૧૦૩. સ્થાવરદશકની પ્રકૃતિઓઃ (૧૦)
(૯૪) સ્થાવર નામકર્મ, (૯૫) સૂમ નામકર્મ, (૯૬) અપર્યાપ્ત નામકર્મ, (૭) સાધારણ નામકર્મ, (૯૮) અસ્થિર નામકર્મ, (૯૯) અશુભ નામકર્મ, (૧૦૦) દુઃસ્વર નામકર્મ, (૧૦૧) દુર્ભગ નામકર્મ, (૧૦૨) અનાદેય નામકર્મ, (૧૦૩) અયશકીર્તિ નામકર્મ.
આ રીતે ૧૦૩ નામકર્મની પ્રકૃતિઓ છે. (૭) ગોત્રકર્મ: ૨ ભેદ. (૧) ઉચ્ચગોત્ર કર્મ, (૨) નીચગોત્ર કર્મ. (૮) અંતરાયકર્મ : ૫ ભેદ.
(૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભોગવંતરાય, (૪) ઉપભોગવંતરાય, (૫) વીર્યંતરાય.
આ રીતે આઠ પ્રકૃતિના ઉત્તરભેદોની કુલ સંખ્યા ૧૫૮ થાય છે. ll૩૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org