Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૯
(૫) આયુષ્યકર્મ : ૪ ભેદ.
(i) દેવ (ii) મનુષ્ય (iii) તિર્યંચ (iv) નારક
(૭) નામકર્મ : ૧૦૩ ભેદ.
(i) ૧૪ પિંડપ્રકૃતિના ઉત્તર ૭૫ ભેદ,
(ii) ૮ પ્રત્યેક પ્રકૃતિના ઉત્તર ૮ ભેદ,
(iii) ૧ ત્રસદશકના ઉત્તર ૧૦ ભેદ,
(iv) ૧ સ્થાવરદશકના ઉત્તર ૧૦ ભેદ, એમ કુલ-૧૦૩ નામકર્મની પ્રકૃતિ. (i) ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદો :
૧ થી ૪ ગતિનામકર્મ (૪)
૧૨૭
(૧) નારકગતિ નામકર્મ, (૨) તિર્યંચગતિ નામકર્મ, (૩) મનુષ્યગતિ નામકર્મ, (૪) દેવગતિ નામકર્મ.
૫ થી ૯ જાતિનામકર્મ : (૫)
(૫) એકેન્દ્રિય જાતિનામકર્મ, (૬) બેઇન્દ્રિય જાતિનામકર્મ, (૭) તેઇન્દ્રિય જાતિનામકર્મ, (૮) ચઉરિન્દ્રિય જાતિનામકર્મ, (૯) પંચેન્દ્રિય જાતિનામકર્મ, ૧૦-૧૪. શરીરનામકર્મ : (૫)
(૧૦) ઔદારિક શરીરનામકર્મ, (૧૧) વૈક્રિય શરીરનાંમકર્મ, (૧૨) આહારક શરીરનામકર્મ, (૧૩) તૈજસ શરીરનામકર્મ, (૧૪) કાર્મણ શરીરનામકર્મ ૧૫-૧૭. અંગોપાંગનામકર્મ : (૩)
(૧૫) ઔદારિક અંગોપાંગનામકર્મ, (૧૬) વૈક્રિય અંગોપાંગનામકર્મ, (૧૭) આહારક અંગોપાંગનામકર્મ.
૧૮-૩૨. બંધનનામકર્મ : (૧૫)
(૧૮) ઔદારિકઔદારિક બંધનનામકર્મ, (૧૯) વૈક્રિયવૈક્રિય બંધનનામકર્મ, (૨૦) આહારકઆહારક બંધનનામકર્મ, (૨૧) ઔદારિક-તૈજસ બંધનનામકર્મ, (૨૨) વૈક્રિય-તૈજસ બંધનનામકર્મ, (૨૩) આહારક-તૈજસ બંધનનામકર્મ, (૨૪) ઔદારિક-કાર્યણ બંધનનામકર્મ, (૨૫) વૈક્રિય-કાર્યણ બંધનનામકર્મ, (૨૬) આહારક-કાર્યણ બંધનનામકર્મ, (૨૭) ઔદારિક-તૈજસ-કાર્મણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182