________________
काली महाकाली तह गोरी ||७||
તે સર્વતોભદ્ર યંત્રમાં ૐૐ (પ્રણવબીજ), હ્રીં (માયાબીજ), અને શ્રીં (લક્ષ્મીબીજ) એવા ત્રણ મંત્રાક્ષરો પૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામો આલેખવાનાં હોય છે. તે દેવીઓનાં નામો આ પ્રમાણે છે. (૧) રોહિણી (૨) પ્રજ્ઞપ્તિ (૩) વજ્રશૃંખલા (૪) વજ્રાંકુશી (૫) ચક્રેશ્વરી (૬) નરદત્તા (૭) કાલી (૮) મહાકાલી (૯) ગૌરી તથા
11611
ॐ रोहिणी पन्नत्ती,
वज्जसिंखला तहय वज्जअंकुसिआ ।
चक्केसरी नरदत्ता,
Aum Rohini Pannatti,
Vajjasinkhalā Tahaya Vajja- amkusia | Cakkesari Naradattā,
Kali Mahākālī Taha Gōri || 7 ||
It is essential to depict the names of the sixteen deties or goddesses of education preceded by the sacred or mystical syllables - 'Aum' (the symbol of life), Hrim (the symbol of universe) and 'Srim' (the symbol of wealth). The names of these sixteen deities are as follows :
(1) Rōhini (2) Prajapti (3) VajraŚrankhală (4) Vajrankusi (5) Cakrēśvari (6) Naradattā (7) Kali (8) Mahākali (9) Gauri ||7||
ચોથુ સ્મરણ-૨૮
Jain Education International
Fourth Invocation-28
For Private & Personal Use Only
www.jainelibrary.org