Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 174
________________ ये योगिनामपि न यान्ति गुणास्तवेश । वक्तुं कथं भवति तेषु ममावकाशः ।। जाता तदेवमसमीक्षितकारितेयं । जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोपि ।।६।। હે નાથ ! તમારા જે ગુણો યોગીઓને પણ વચનગોચર થતા નથી. તે ગુણોનું વર્ણન કરવામાં મારો પ્રવેશ કેમ સંભવે ? તેથી આ પ્રમાણે તો આ સ્તુતિની રચના એ વગર વિચાર્યું કાર્ય થયું. અથવા પક્ષીઓ પણ પોતાની ભાષા વડે યત્કિંચિત્ બોલે છે. સારાંશ કે પક્ષીઓ મનુષ્યની સ્પષ્ટ ભાષા ભલે ન બોલી શકે તથાપિ પોતાની ભાષામાં બોલે છે. તેમ હું પણ વિદ્વાનોની ભાષામાં ભલે ન બોલી શકું, પણ મારી શક્તિ પ્રમાણે તમારી સ્તુતિ કરીશ. કા. Yē Yögināmapi Na Yanti Gunāstavēśa Vaktum Katham Bhavati Tēșu Mamāvakāśaḥ || Jātā Tadēvamasamikṣitakāritēyam ! Jalpanti Va Nijagira Nanu Paksinopi || 6 || O Lord ! How can I embrak on the description of your excellences which are difficult of description even by the Yogins (ascetices) ? For this reason, my attempt to compose this hymn in your praise is a reckless adventure. But even the birds prattle or mutter something with their speech ! Just as the birds, who cannot speak the language of men clearly, still speak in their own speech, similarly although I cannot speak in the language of the learned, still I shall praise you in my own language as per my capacity. 11611 આઠમું સ્મરણ-૧૫૭ Eight Invocation-157 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242