Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai
View full book text
________________
एषा शान्तिः प्रतिष्ठा-यात्रा - स्नात्राद्यवसानेषु शान्तिकलशं गृहीत्वा, कुंकुम चंदन- कर्पुरागरु-धूपवास- कुसुमांजलिसमेतः स्नात्रचतुष्किकायां, श्री संघसमेतः, शुचि - शुचिवपुः-पुष्प-वस्त्र-चंदनाभरणालंकृतः पुष्पमालां कंठे कृत्वा, शान्तिमुद्द्द्घोषयित्वा, शान्तिपानीयं मस्तके दातव्यमिति ।।
તીર્થંકર ૫૨માત્માની પ્રતિષ્ઠાના પ્રસંગે, તીર્થયાત્રાદિના પ્રસંગે તથા સ્નાત્રાદિ ભણાવ્યા પછી અંતે શાન્તિકલશ હાથમાં લઈને, કેશર, ચંદન, કપુર અને અગરૂધૂપની સુગંધોથી વાસિત એવી ઉત્તમ કુસુમાંજલિ સહિત થઈને સ્નાત્ર ભણાવવાની પીઠિકા સામે (બેસીને) શ્રી સંઘ સાથે પવિત્રમાં પવિત્ર શરીર વાળા થઈને, ઉત્તમ પુષ્પો, વસ્ત્રો, ચંદન અને અલંકારોથી અલંકૃત થઈને ગળામાં પુષ્પોની માલા નાખીને આ શાન્તિપાઠ બોલવો. તથા શાન્તિની ઉદ્ઘોષણા કરીને માથા ઉપર આ શાન્તિકળશનું પાણી નાખવું. ॥
નવમું સ્મરણ-૨૨૮
Jain Education International
Ninth Invocation-220
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242