________________ સી. ગુણવંતીબેન ધીરૂભાઈ શાહ જન્મ : સં. 2001, શ્રાવણ વદ 0)), 6-9-1945, પામોલ દેહવિલય : સં. 2066, ફાગણ સુદ-૭, 21-2-2010, અંધેરી પિયરપક્ષ : બાબુલાલ ગોકળદાસ વખારિયા - કોલવડા વરસ વીતી ગયું, બધું આછું આછું અને ઝાંખું ઝાંખું થતું જાય પણ ક્યારેક તારી મનગમતી કોઈ વસ્તુમાં મનોગત, તું અચાનક દેખા દઈ દે એ જ હસતો ચહેરો, એ જ વ્હાલપનો અદેશ્ય પહેરો. એ જ પ્રેમાળ નજર અને ઘાયલ કરી દેનારી કાયમી અસર ને પાછી ક્ષણભરમાં તું ઓઝલ ન કોઈ નિશાની, ન કોઈ પગલાં, ન કોઈ અણસાર પછી રહી જાય ઝળઝળિયાં | ઉના ઉના આંસુ બારશાખ, વિરહના કમાડ મોટા, હવે, તમે જ કહો ક્યાં, કેમ કરી સાંકળ વાંસું ? ધીરૂ BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph). : 079-22134176, M : 9925020106 Jan Education International C ersona