Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 211
________________ अस्मिन्नपारभववारिनिधौ मुनीश | मन्ये न मे श्रवणगोचरतां गतोसि | आकर्णिते तु तव गोत्रपवित्रमन्त्रं । किं वा विपद्विषधरी सविधं समेति ।।३५।। અપાર એવા સંસાર રૂપી આ મહાસાગરમાં હે મુનીશ્વર પ્રભુ! હું માનું છું કે આપશ્રી મારા કર્ણગોચર થયા જ નથી. (અર્થાત્ ભૂતકાળમાં મેં પારમાર્થિકપણે આપશ્રીનું નામ શ્રવણગોચર કર્યું નથી એમ લાગે છે, કારણ કે પવિત્ર એવો આપશ્રીના નામ રૂપી મંત્ર જો સાંભળ્યો હોત તો વિપત્તિરૂપી વિષને ધારણ કરવાવાળી નાગણી (મારી) સમીપમાં કેમ આવી હોત ! તમારું નામ જેણે સાંભળ્યું હોય તેને વિપત્તિ આવે જ નહીં. રૂપી. Asminnapārabhavavārinidhau Munisa ! Manyē Na Mē Śravanagōcaratām Gatosi || Akarņitē Tu Tava Götrapavitramantrē ! Kim Vā Vipadvişadhari Savidham Samēti 113511 O Lord of the Monks ! I think I have not had the good fortune to hear your holy name in this vast ocean of life (i.e. I have not really had the benefit of hearing your name in the past); for, if I had heard your sacred name chant, then, the poisonous serpent in the form of adversities would never have come to me. One who has heard your name does not experience adverse happenings. 113511 આઠમું સ્મરણ-૧૯૪ Eight Invocation-194 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242