Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 212
________________ जन्मान्तरेपि तव पादयुगं न देव | मन्ये मया महितमीहितदानदक्षम् ।। तेनेह जन्मनि मुनीश पराभवानाम् । जातो निकेतनमहं मथिताशयानाम ||३६।। હે દેવ ! મનને ઈષ્ટ પદાર્થોનું દાન કરવામાં દક્ષ (ચતુર) (અર્થાત્ તુરત મનવાંછિત પૂરનાર) એવું આપશ્રીનું ચરણયુગલ ગયેલા જન્મોમાં મારા વડે પૂજાયું નહિ હોય એમ હું માનું છું તે કારણથી જ હે મુનીશ્વર પ્રભુ ! મનના મનોરથોને ભાંગી નાખનારા એવા પરાભવોનું (દુઃખોનું) આ ભવમાં હું સ્થાન બન્યો છું. ૩૬ Janmāntarēpi Tava Pādayugam Na Dēva ! Manyē Mayā Mahitamīhitadānadakşam 11 Tēnēha Janmani Munisa Parābhavānām 1 Jātā Nikētanamaham Mathitāśayānām 1136|| O Lord ! I believe I did not worship your feet in the previous life - the feet which are deft in awarding objects which are dear to one's heart; for this reason it is that I am being subjected to defeats and sorrows that shatter my desires in this life. 113611 આઠમું સ્મરણ-૧૯૫ Eight Invocation-195 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242