Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 225
________________ ॐ पुण्याहं पुण्याहं, प्रीयन्तां प्रीयन्ताम्, भगवन्तोर्हन्तः, सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथास्त्रिलोकमहितास्त्रि लोकपूज्यास्त्रिलोकेश्वरास्त्रिलोकोद्योतकराः ।। ૐ ૠષમ-અનિત-સંમવ-અભિનંવન-સુમતિ-પદ્મમસુપાર્શ્વ-ચંદ્રપ્રમ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમતઅનંત-ધર્મ-શાન્તિ-યુ-અર્-મıિ-મુનિસુવ્રત-નમિ-નેમિपार्श्व-वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु સ્વાહા || આજનો દિવસ ઘણો જ પવિત્ર છે. ઘણો જ પવિત્ર છે. પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, અરિહંત તીર્થંકર ભગવન્તો સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. ત્રણલોકના નાથ છે. ત્રણે લોક વડે પૂજાયા છે. ત્રણે લોકને પૂજ્ય છે. ત્રણે લોકના સ્વામી છે અને ત્રણે લોકમાં પ્રકાશ કરનારા છે. તથા શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી સુધીના શાન્ત સ્વભાવવાળા તીર્થંકર ભગવન્તો સર્વત્ર શાન્તિ કરનારા થજો. શાન્તિ કરનારા થજો. ।। નવમું સ્મરણ૦૨૦૮ Jain Education International Ninth Invocation-208 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242