Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 227
________________ ॐ मुनयो मुनिप्रवरा रिपुविजयदुर्भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ।।। ૐ હ્રીં શ્રી વૃતિ-મત-fીર્તિ-વત્તિ-વૃદ્ધિ-ની-મેઘાविद्यासाधन-प्रवेश-निवेशनेषु सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः ।। ॐ रोहिणी, प्रज्ञप्ति, वज्रशृंखला, वज्रांकुशी-अप्रतिचक्रा-पुरुषदत्ता-काली-महाकाली-गौरीगान्धारी-सर्वास्त्रा-महाज्वाला-मानवी-वैरुट्या-अच्छुप्तामानसी-महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं વાણી | તથા મુનિઓમાં શ્રેષ્ઠ એવા સાધુસંતો શત્રુના વિજય કાળે, દુકાળના અવસરે, જંગલમાં, અને ભયંકર માર્ગોમાં અમારું હંમેશાં રક્ષણ કરો, રક્ષણ કરો. તથા ધીરજ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી, તાર્કિક શક્તિ અને વિદ્યાદિની સાધનામાં પ્રવેશ કરતાં તથા સાધનામાં બેસતાં સારી રીતે ગ્રહણ કરાયું છે. નામ જેઓનું એવા તે જિનેશ્વર ભગવત્તો જય પામો જય પામો. તથા રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાન્ધારી, સર્વાસ્ના, મહાક્તાલા, માનવી, વિરુટયા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી, એમ સોળે વિદ્યાદેવીઓ. હંમેશાં અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. તે Om Munayo Munipravarā Ripuvijaya - durbhiksakāntārēşu Durgamārgēşu નવમું સ્મરણ-૨૧૦ Ninth Invocation-210 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242