Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 222
________________ भो भो भव्यलोका ! इह हि भरतैरावतविदेहसंभवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय सौधर्माधिपतिः सुघोषाघंटाचालनानन्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य सविनयमर्हद्भट्टारकं गृहीत्वा, गत्वा कनकाद्रिशृङ्गे विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति, यथा ततोहम् कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः स पन्थाः इति भव्यजनैः सह समेत्य स्नात्रपीठे स्नात्रं विधाय शान्तिमुद्घोषयामि, तत्पूजायात्रास्नात्रादिमहोत्सवानन्तरमिति कृत्वा, कर्ण दत्वा निशम्यतां निशम्यतां स्वाहा ।। અરે અરે હે ભવ્ય લોકો ! આ જ મૃત્યુલોકમાં ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકર ભગવન્તોના જન્મ સમયે આસન કંપાયમાન થયા પછી અવધિજ્ઞાનથી (પ્રભુનો જન્મ) જાણીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકનો સ્વામી સુઘોષા નામની ઘંટા વગડાવ્યા પછી સર્વ દેવો, દાનવો અને ઈન્દ્રો સાથે આવીને વિનય પૂર્વક અરિહંત ભગવાનને હાથમાં લઈને મેરૂ પર્વતના શિખર ઉપર જઈને કર્યો છે પરમાત્માનો જન્માભિષેક જેઓએ એવા તે ઈન્દ્ર જેમ શાન્તિ થાઓ, શાન્તિ થાઓ એવી શાન્તિની ઉદ્ઘોષણા કરે છે. તેવી જ રીતે કરેલાનું અનુકરણ કરવું જોઈએ એમ સમજીને તથા મોટા માણસો (ઈન્દ્રાદિ દેવો) નવમું સ્મરણ-૨૦૫ Ninth Invocation-205 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242