Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 202
________________ दिव्यस्रजो जिन ! नमस्त्रिदशाधिपानामुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान् ।। पादौ श्रयन्ति भवतो यदि वा परत्र । त्वत्संगमे सुमनसो न रमन्त एव ।।२८।। હે પરમાત્મા જિનેશ્વર દેવ ! આપશ્રીને નમસ્કાર કરનારા દેવોના સ્વામી (ઈન્દ્રો)ના રત્ન જડિત એવા પણ મુગટોની હારમાલાને છોડીને પુષ્પોની દિવ્ય એવી માલાઓ આપશ્રીના ચરણોનો જ આશ્રય કરે છે. (પરમાત્માને જ્યારે ઈન્દ્રો નમસ્કાર કરે છે ત્યારે માલાઓ રત્નજડિત અને દેદીપ્યમાન મુગટને છોડીને પણ ભગવાનના ચરણોમાં પડે છે) અથવા આપશ્રીનો સમાગમ થયે છતે પુષ્પો (તથા સારા મનવાળા જીવ) પરપદાર્થમાં રમતા જ નથી. ૨૮ Divyasrajā Jina ! Namattridaśādhipānā. || Mutsrjya Ratnaracitānapi Maulibandhān 11 Pādau Śrayanti Bhavato Yadi Vā Paratra | Tvatsangamē Sumanasõ Na Ramanta Ēva || 28 || O Lord Jina ! The celestial garlands of flowers, renounce the rows of gem-studed crowns of the lords of the gods who bow down to you and resort to your feet alone - it is but proper that good natured beings as also the flowers, when they come into contact with you, do not show interest in any other object. 28| આઠમું સ્મરણ-૧૮૫ Eight Invocation-185 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242