________________
विणओणय-सिर-रइ-अंजलि-रिसिगण-संथु थिमि । विबुहाहिव-धणवइ-नरवइ-थुअ-महिअच्चिअं बहुसो ।। अइरुग्गय-सरय-दिवायर-समहिअसप्पभं तवसा । गयणंगण-वियरण-समुइअ-चारण-वंदिअंसिरसा ।।१९।।
| વિનયપૂર્વક અતિશય નમસ્કાર કરનારા, અને મસ્તકને વિષે જોડી છે અંજલિ જેઓએ એવા ઋષિઓના સમૂહથી ખવાયેલા, નિર્વિકલ્પ દશાવાળા, ઈન્દ્રો, કુબેર, ચક્રવર્તી રાજા આદિ વડે
સ્તવાયેલા, વારંવાર નમન કરાયેલા અને પૂજાયેલા એવા, તથા હમણાં જ ઉદય પામેલા શરદ ઋતુના નવા સૂર્ય કરતાં પણ તપ દ્વારા અધિક કાન્તિવાળા એવા તથા આકાશના આંગણમાં ચારે તરફ વિચરતા વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ વડે મસ્તક દ્વારા વંદન કરાયેલા અજિતનાથ ભગવાનને હું પ્રણામ કરું છું../૧૯ Viņaāņaya Sira Rai Anjali Risigana Santhuam Thimiam ! Vibuhāhiva Dhanavai Naravai Thua Mahiacciam Bahuso Il Airuggaya Saraya Divāyara Samahiasappabham Tavasā ! Gayanangana Viyarana Samuia Cāraņa Vandiam Sirasā ||
|| 19 || Kisalayamālā il I bow down to Lord Ajitanātha, who is praised by groups of sages with folded hands and humility, who is possessed of a contemplative frame of mind, who is praised and repeatedly saluted by Indras, Kubera, sovereign monarchs and others, who possesses greater charmingess than the new autumnal Sun by virtue of his penance and who is repeatedly saluted with their heads by the bardic monks who have assembled in the course of their journeys in the sky. ||19|| છઠું સ્મરણ-૮૪
Sixth Invocation-84
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org