________________
अजिअं जिआरि-गणं, નિ-ધ્વ-માં મોદરિયું ! पणमामि अहं पयओ, पावं पसमेउ मे भयवं ||१०|| रासालुद्धओ ||
જિત્યો છે શત્રુઓનો સમૂહ જેઓએ એવા, જિત્યા છે સર્વ પ્રકારના ભયો જે ઓએ એવા, તથા અનાદિકાલીન ભવોની પરંપરાના શત્રુ અર્થાત્ ભવોની પરંપરાને કાપનારા એવા અજિતનાથ ભગવાનને હું બહુમાનપૂર્વક પ્રણામ કરું છું. તે ભગવાન મારા પાપોનો નાશ કરો. ૧oll.
Ajiam Jiärigaṇam, Jiasavvabhayañ Bhavo Harium ! Panamāmi Aham Payao, Pāvam pasamēu Mē Bhayavam ll 10 11 Rāsāludhdho Il
I offer very honourably my salutations to Lord Ajitanātha, who has conquered the multitude of foes and vanquished all types of fears, who is the foe or destroyer of the entire beginningless series of lives. May the Lord put an end to my sins. Il1011 છઠું સ્મરણ-૭૨
Sixth Invocation-72
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org