________________
तं च जिणुत्तम-मुत्तम-नित्तम - सत्तधरं । અન્નવ-મદ્દવ-દ્ધતિ-વિમુત્તિ-સમાહિ- નિર્દિ।। संतिकरं पणमामि दमुत्तम- तित्थयरं । સંતિમુળી મમ સંતિ-સમાહિ-વરં વિસત્તુ II૮|| સોવાળયું ।।
સામાન્ય કેવલીઓમાં શ્રેષ્ઠ, ઉત્તમ, અલ્પ પણ અજ્ઞાન વિનાના, સાત્ત્વિક શક્તિને ધારણ કરનારા, આર્જવ (સરળતા), માર્દવ (નમ્રતા), ક્ષમા, નિર્લોભતા, અને સમાધિ આદિ ગુણોના ભંડાર, શાન્તિને ક૨ના૨ા, ઈન્દ્રિયોના દમનથી ઉત્તમ, તીર્થની રચના કરનારા એવા તે શાન્તિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે શાન્તિનાથ મુનિ મને શાન્તિ અને ઉત્તમ સમાધિ આપનારા 482.11611
Tam Ca Jinuttama-muttama- nittama-sattadharam | Ajjava-maddava-khanti-vimutti-Samāhi Nihim ||
Santikaram Panamāmi
Damuttama Titthayaram |
Santimuni Mama Santi Samāhi Varam Disau || 8 || || Sōvānayam || I bow down to Lord Shānatinatha who is foremost amongst the spiritually enlightened souls, who is free from ignorance, who is possessed of sublime strength, who is the storehouse of qualities like straight-forwardness, humility, foregiveness, greedlessness and balance, who imparts peace and who creates excellent religious ideals. May this monk Shānatinātha, give me peace and equipose ||8||
છઠ્ઠું સ્મરણ-૬૯
Sixth Invocation-69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org