________________
હથોડી જૂનાપુરાણા દેવોને મેં જતા જોયા છે અને નવા દેવોને આવતા. પ્રત્યેક દિવસે અને વરસે-વરસે મૂર્તિઓ પડે છે અને પ્રતિમાઓ ઊભી થાય છે. આજે હું હથોડીની ભક્તિ કરું છું. રૂપાન્તર: સુરેશ દલાલ
કવિઃ કાલ્ સેન્ડબર્ગ (અમેરિકા) अयोधन-उपासना मया दृष्टाः जीर्णाः पुरातना देवा गच्छन्तः आगच्छन्तो नवाश्च; प्रतिदिनं प्रतिवर्षं च मूर्तयो ध्वंसम् आप्नुवन्ति नवीना निर्मीयन्ते च; [ગત-] अद्य अहं अयोधनस्य उपासनां स्वीकरोमि ॥
अनुवाद: विजयशीलचन्द्रसूरिः
છે
તે
(ગાથાર: કાવ્યવિશ્વ : ઈ. ૨૦૦૧ (ઈમજ પ્રકાશન) પૂ.૧૬૧)
८१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org