Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 7
________________ સાધનાની પૂર્વ તૈયારી (૧) બને ત્યાં સુધી સામાયિક લઈને બેસવું અગર જિનમંદિર, ઉપાશાય કે ઘરમાં શાન્ત સ્થળે બેસવું. સામાન્ય પિકમાં બેસવાથી વધુ લાભ થાય છે. કારણ કે સામાયિકમાં વચ્ચે ઉઠવાનું કે વિક્ષેપ થવાનું નિમિત્ત આવતું નથી. (૨) પાસને બેસી શકાય તે વધુ સારૂં અગર સુખાસને બેસવું.. (૩) પૂવ અગર ઉત્તર દિશા સન્મુખ બેસવું. જિનમંદિરમાં પરમાત્માની સામે બેસીએ તે દિશાનું મહત્વ રહેતું નથી. (ઉનના આસન (ટાસણા) ઉપર ઘસવાથી વધુ અનુકૂળ પડે છે, અને ત્યાં સુધી આસન પણ સફેદ રાખવું. (૫) જિન આશા મુજબ પોતાના ગુણસ્થાનકને અનુરૂપ અનુરાનમાં રક્ત રહેનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે. . (૬) શુદ્ધ વ્યવહારનું પાલન કરનારને ધ્યાન શીવ સિદ્ધિ આપે છે. () ધ્યાન કરતાં પહેલાં જગતના સર્વ જીવો સાથે એવીભાવથી ભાવિત બનવું. જીવમાત્રનું કલ્યાણ ઈરછવું. જીવમાત્રને આત્મ સમાન જાણી તેમની સાથે એવી પૂર્ણ વ્યવહાર કરનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62