Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 43
________________ આપણા આત્માને આપણે જોઈએ છીએ અને જાણીએ. છીએ, તે દર્શનશાનના ઉપયાગપૂર્વક ૧મ નમસ્કાર થયા, (૧૧) ચાગ્નિ એટલે આત્મરામણુતાપૂર્વક ૧૧ મે નમસ્કાર છે. પરમાત્મા વિશુદ્ધ આત્મચેતન્ય સ્વરૂપ છે. અને આપણે આત્મા તદાકાર રૂપે તેમાં પરિણમે છે. એટલે કે આપણે આત્મા વિશુદ્ધ આત્મચેતન્ય રૂપે પરિ. મેલે છે, તેમાં ચારિત્રગુણ રેડવા આત્મરમતા હવે શરૂ થઈ છે. ઉપર મુજબ પરમાત્માના અને ઉપહાણથી આપણા આત્મસ્વરૂપમાં રમણતાપૂર્વક ૧૧મા નમસ્કાર થયા. (૧૨) વીર્ય ગણ જેટલા અંશે ખુલ્લો છે તે શાપશમભાવી વય દર્શનશાન ચારિત્ર વને સહકારી બને છે અને તેનાથી સ્વરૂપ સ્થિરત્વની શક્તિ પ્રાપ્ત થાય છે. સાચાપથમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી, સત્તા સાવન શક્તિ, વ્યતતા ઉલસી.” - વીર્યગુણ (૯શન, જ્ઞાન, ચારિત્રને સહકારી બનવાથી) આત્મસત્તામાં રમણતા-તન્મયતા–તપતા અને એકત્વતા માટેની શક્તિ વ્યક્ત કરે છે. અહીં આત્મસ્વરૂપમાં રમહતા, તન્મયતા, સ્થિરતા આવે છે. તે સ્થિરતા અંતમુહ ટકે તે શપણુણી મંડાઈ કેવળરાન થાય. તેથી કહ્યું કે, . “હવે સંપૂરણ સિદ્ધિ તી શી વાર છે, દેવચંદ્ર જિનરાજ જગત આપનાર છે.” આ વાત પૂજ્ય શ્રી દેવજી મહારાજના પિતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62