Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 54
________________ (૯) જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પર માત્મામાં ધ્યાન સ્થિર રાખી જપ કરવા. જપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્યસિદ્ધિનું પ્રધાન અંગ છે. શ્રી નમસ્કાર મઘની અચિંત્ય શક્તિઓ : Economjcally Effective-Shree NAMASKAR Maha Mantra. અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક શ્રી નમસ્કાર મહામંત્ર. Constitutionally Correct. બંધારણની દષ્ટિએ શાશ્વત સત્ય. Politically perfect. રાજકીય દષ્ટિબિંદુમાં સત્કકતા. Mathematically Mature. ગણિતશાસ્ત્રની દષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર. Psychologically Sensitive. માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક Astrologically Assured. તિશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર Geographically Genutine. ભોગોલિક દષ્ટિએ સૌરચ-મી નમસ્કાર મહામંત્ર Science of Supremacy. આત્મવિજ્ઞાનને પ્રયાગ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62