Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 56
________________ Direct Discipline towards Divinity. “સર્વોત્તમ શિસ્ત” શ્રી નવકાર. Divine Song of Soul-Shree NAVAKAR. આત્માનું દિવ્ય સંગીત-શ્રી નવકાર, Direct dialling to Divinity. પરમાત્મા સાથે સીધી વાતચીત કરવાની કળા “નમે અરિહંતાણું'માં છે. Hot line to Parmatma Shree NAVAKAR. : પરમાત્મા સાથેના જોડાણની પ્રક્રિયા સ્વરૂપ શ્રી નવકાર. Supermental Seminar of Supreme Authorities --Shree Navakar and Navpad. વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓને ભંડાર-નવકાર અને નવપદો. Intellectually Appealing. બુદ્ધિને સંતોષ આપનાર શ્રી નવકાર. Surrender to Supremacy-NAMASKAR MANTRA. સગ્નની શરણાગતિ-નમસ્કારમંત્ર. End of Anxiety. ચિંતાચૂરક-શ્રી નવકાર. Dissolution of Difficulties. દુખવિનાશક-શ્રી નવકાર. Supermost Art and Secret of Cosmos. વિશ્વની સર્વોત્કૃષ્ટ કળા અને સિદ્ધિઓનું ગુપ્ત રહસ્ય નમસ્કાર ભાવમાં છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62