Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 58
________________ DAAAA ADAAHANDS waaaaaaaaaaaaaaaaASINOSE છે હી” અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ પાઠ નવમો BUNUNLUKUUEHUUUGNwssus વર્ણ માતૃકાનું ધ્યાન કલિકાલ સવા ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજે યોગશાસના આમા પ્રકાશમાં પહેલાં ચાર કલાકમાં વણે માતાના સ્થાનને વિધિ બતાવે છે. પ્રાગ ન. ૨૭: શ્રી સિદ્ધચકયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૧ અક્ષરો) વર્ણમાતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી)ના ૪ થી ૬સુધીના ૪૯ અક્ષરે જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને ચાગના ગ્ર “અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા”ના નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે. (૧) આત્માની શાનશક્તિ તે જ માતૃકા છે. (૨) માતૃકા જ્ઞાનશક્તિરૂપ હેવાથી તેને “વિશ્વબોધ વિધાયિની” એટલે કે સર્વ પદાર્થોને બોધ કરાવનાર કહે, વામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62