Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 47
________________ અરિહતા એટલે મધ્યબિન્ડ center (આત્મા)માં થિર થવું, નામ = approach (પ્રયાણ). અરિહંતાણું = towards absoluteness (પૂર્ણતા તરફ.) નમે = Direction (લક્ષ્ય કેન્દ્રિત કરવું) સિદ્ધાણું =towards destination (યેય તરફ) આ બને પદના ધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકત્વ (oneness with Immortality) સધાય છે. માટે નમસ્કાર મંત્રના નમસ્કાર્ય શ્રી અરિહંત અને શ્રી સિહ ભગવતમાં વૃત્તિને વિલીન કરવાથી, અર્થાત જેવી રીતે સાકરને દૂધમાં નાખવાથી, તે દૂધમાં ઓગળી એકમિક થઈ જાય છે, તે રીતે મનને પરમાત્મામાં ઓગાળી નાખવાથી પરમાત્મામાં (જે ઉપલક્ષણથી આપણું પિતાનું જ સવરૂપ છે) એટલે આત્મામાં મન તદાકાર રૂપે પરિપણમવાથી શાશ્વત, સિહ, બુદ્ધ, નિરંજન, નિષ્કલંક, ચુત, ચિદાનંદઘન, ચેતન સ્વરૂપ, અનલ અવ્યાબાધ સુખ સવરૂપ, અનલ આનંદના દિવ્ય ડારસ્વરૂપ આત્મસ્વરૂપમાં તન્મયતા, તદુપતા, એકત્વ અને સ્થિરતા રૂપ મહાન સિલિતું ફળ પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ આત્મઅનુભવ દ્વારા પરમાનને આવા મળે છે. * નમો અરિહંતાણું is the Master Key to enter Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62