Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 20
________________ ૧૨ जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च। प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥... (ગદષ્ટિ સમુરચય.) પ્રથમ ગુણસ્થાનકે માગ સાખ બનેલા સાધકને સમ્યગદર્શનની પ્રાપ્તિના ક્રમમાં સૂર પુરંદર હરિભદ્રસુરીશ્વરજી મહારાજા જિનેશ્વર ભગવંત પ્રત્યે કુશલ ચિત્ત અને પરમાત્માના નમસ્કારને રોગનું અનુપમ બીજ કહે છે. અપુનબંધક અવસ્થામાં આવેલ આરાધક નામરકાર અને જિનભક્તિ દ્વારા યોગમાં પ્રવેશે છે. ચાગનું અનુપમ બીજ પ્રથમ ગુણસ્થાનકે શરૂ થાય છે. ઉ. યશોવિજયજી મહારાજ આઠ દષ્ટિમાં બીજી તારા રષ્ટિમાં આવેલ છવને ઈશ્વરનું ધ્યાન હોય છે તેવું બતાવે છે. સમ્યક્ત્વ પામવા માટેની પ્રક્રિયામાં ઈશ્વર ધ્યાન મહવનું અંગ છે. દર્શન તારા દષ્ટિમાં મનમેહન મેરે, ગામય અગ્નિ સમાન રે-મનમોહન મેરે શૌચ સંતેષ ને તપ ભલું, મનમોહન મરે, સજજાય ઈશ્વર ધ્યાન મનમોહન મેરે. અધ્યાત્મયોગી પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના હસ્તાક્ષરમાં મંત્ર જપ અને મૂર્તિના ધ્યાનનું ૨વરૂપ – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62