Book Title: Namaskar Mantranu Dhyan Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra View full book textPage 9
________________ SUMMUM OXASSOSSEGONSAASAASAASAASAAN 8 હી” અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગો પાઠ બીજે UUUUUUUUUUBUVUSIKLISUUS નમસ્કાર મહામંત્રનું ધ્યાન નમસ્કાર મંત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલવૃદ્ધ, રાજા અને રંક, યોગી અને ભેગી, સર્વ કઈ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં, સુખમાં કે દુખમાં સર્વ સમયે, નવકારનું સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર : ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહંકાર છે. નમસ્કાર ભાવથી અહં. આ કારને અત End of egoism આવે છે. ધર્મનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે. તેથી નમસ્કાર મહાન છે. નમસ્કાર સર્વ પાપને નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62