Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 279
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૭૯ આથી જ સાધકે પોતાના જીવનની પૂર્ણ સફળતા પામવા માટે ગુરુકૃપા ઉપર ખૂબ વજન આપવું જોઈએ. આંખ ગમે તેટલી લાંબી હોય પણ અંધકારમાં એ શા કામની? ગુરુ એ પ્રકાશ છે. પૂર્ણતાને પમાડનારો ભોમિયો છે. માતા છે. માતાઓની પણ માતા છે.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300