Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi
View full book text
________________
મૃતિપૂજા પુણિયા શ્રાવકને અધિકાર (૯૦) ગૌતમાદિ ગણધરને પરિવાર (૯૧)
અઠ્ઠાવીસ લબ્ધિઓના નામ તથા ગુણ (૯૨) અસઝાયનું કાલમાન વગેરે (૯૩) જંબુસ્વામી પછી દશ બેલ વિચ્છેદ ગયા તે (૯૪) રઘુલિભદ્રજી વેશ્યાના ઘરે રહ્યા તે (૯૫) સિંહ ગુફાવાસી સાધુ નેપાલ દેશથી રત્નકંબલ લાવ્યા તે (૯૬) પાંચમા આરાને છેડે ફલ્ગ સાધ્વી, નાગિલશ્રાવકને સત્ય શ્રી શ્રાવિકા થશે તે (૭) બાહુબલજી મહાત્માને બ્રાહ્મી સુંદરીએ પ્રતિબોધ્યા (વીરામે રાગજથકી ઉતરે) તે. (૯૮) ભરતચક્રીને ત્યાં દરરેજ દશલાખ મણ મીઠું જોઈતું હતું તે (૯) સનકુમાર ચક્રીનું રૂપ જેવા દે આવ્યા તે (૧૦૦) શ્રી નંદિનું ચરિત્ર (૧૦૧) ભરત બાહુબલનું યુદ્ધ (૧૨) મરૂદેવી માતા હાથી ઉપર બેઠે જ મેક્ષે ગયાં તે (૧૦૩) બ્રાહ્મી સુંદરી કુંવારી રહી તે (૧૦૪) અનંત ચોવીસીઓ બેલે છે તે (૧૦૫) ચેલપટ્ટાનું મેટું શીવે છે તે (૧૦૬) પાત્રો લાલત શ્યામ રંગના રંગો છે તે (૧૦૭) ૫ખી ૧૨ માસી ૨૦) અને સંવત્સરી પ્રતિક્રમણે ૪૦ લેગસ્સનો કાઉસગ્ન કરે છે તે (૧૦૮) શ્રાવક શ્રાવિકાને વ્રત દેવાને વિધિ (૧૦૦) ચેલાએલીને દીક્ષા દેવાને વિધિ (૧૧૦) પિષહ લેવા તથા પારવાને વિધિ (૧૧૧) સામાયિક લેવા તથા પારવાને વિધિ (૧૧૨) સમકિતના સડસઠ બેલ (૧૧૩) ચૌદરાજલકનું પ્રમાણ (૧૧) બીજી નથી એકેક રાજની વૃદ્ધિ (૧૧૫) શ્રાવકના એકવીસ ગુણ (૧૧૬) કાઉસગના ઓગણુસ દોષ(૧૭) સામાયિકના બત્રીસ દેષ (૧૧૮) અરિહંતના બાર ગુણ (૧૧૯) આચાર્યના છત્રીસ ગુણ (૧૨૦) ઉપાધ્યાયના પચવીશ ગુણ (૧૨૧) ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ (૧૨૨) ગૌતમ ગણધર દેવશર્માને પ્રતિબંધિવા ગયા (૧૨૩) શ્રી જૈન રામાયણને અધિકાર (૧૨૪) ભેગુ પુરોહિતના પૂર્વભવને અધિકાર (૧૨૫) જીવના પ૬૩ ભેદની ગતાગતિ (૧૨૬) એકસે અડતાલીસ સત્તા પ્રકૃતિ (૧૨૭) એકસે વીસ બંધ પ્રકૃતિ (૧૨૮) એકસ વીસ ઉદય પ્રકૃતિ અધિકાર (૧૨૮ દશ પ્રાણુ તથા દશ ગુણ ટાણું દ્વાર (૧૩૦) સેલ સતીઓનાં નામ (૧૩૧) બલભદ્રજીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274