Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 223
________________ -૧૭૪ મૂર્તિ પૂજા ૬૮, ૭૩, ૯૨, ૯૩, ૧૦૪, ૧૦૭, ૧૦૯, ૧૧૭, ૧૨૨, ૧૨૫, ૧૪૯, ૧૫૨, ૨૩૨, ૨૩૫, ૨૩૯, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૫૧, ૨૫૩, ૨૫૫, ૨૬૮, ૨૭૫, ૨૭૬, ૩૨૪, ૩૪૩, ૩૫૨, ૩૬૨, ૩૬૩, ૩૬૯, ૩૮૪, ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૨૦, ૪૩૨, ૪૩૬, ૪૫૧, ૪૫૪, ૪૫૫, ૪૮૭, ૪૮૮, ૪૯૦, ૪૯૩, ૪૯૪, ૨૯૫, ૪૯૬, ૪૯૭, ૪૯૮, ૪૯૯, ૫૦૪, ૫૬. આ સિવાય ‘સત્ક્રમમડન' ગ્રંથના પૃષ્ઠ ૩૬૮, ઉપર તેા શ્રીમાન્ પૂજ્યજીએ તેરાપ‘થીઓને બહુ જોરથી #માયા છે અને કમાવે છે કે “ ઇસ ણિ કી આધી ખાત કે માનના એર આધી ખાત કા નહિ માનના એ દુરાગ્રહ સિવાય આર કુચ્છ નહી હૈ. ” આ ઉપરથી પૂજ્યશ્રી જવાહરલાલજી ચૂર્ણિની વાતને સર્વાશે માનવાનુ` કહે છે. ડા. ગાંધીએ પૂયજીની આ ઉદ્ઘાષણાના વિચાર કર્યાં હોત તા નિયુક્તિ આદિમાં સૂત્ર વિરૂદ્ધ છુષાડવાનું કહી પૂર્વાચાર્યાં ઉપર કલંક ચડાવ્યાનું ઘાર પાપ ન હેારત. નિયુક્તિ ટીકા વિના તેરાપંથીઓનાં પણ કામ ચાલતાં નથી. તેરાપ’થીઓના પૂજ્ય જીતમલજી સ્વામિએ · ભ્રમવિ*સન' નામે ગ્રંથ લખ્યા છે તેમાં પણ તેઓએ નિયુક્તિ –ટીકા-ચૂર્ણિ-ભાષાદિનાં કેઇ સ્થાનેા પર પ્રમાણ દીધાં છે. આ પ્રકરણથી વાંચકાને અવશ્ય સમજાઈ ગયુ` છે કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274