Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 245
________________ ૧૯૬ મૂર્તિ પૂજા ખરચવા છતાં સંસારમાં પણ દીન-દુઃખી-અનાથ માનવીઆને તથા અબેલ પ્રાણિઓને વિપત્તિએમાંથી મચાવી પુણ્યસચેાગે મળેલ સ્વલક્ષ્મીની સાર્થકતા કરી ગયા છે આજે પણ શ્વે. મૂર્તિપૂજક સંપ્રદાયના યાત્રા સ્થàામાં હજારાની સંખ્યામાં ગરીબ માનવા પોતાની આજીવિકા પ્રાપ્ત કરી રહ્યાં છે. આ બધા ઉપરથી સમજુ માણસ સ્હેજે સમજી શકે છે કે શ્વે. મૂર્તિએ તથા જિનમંદિશ તેના અનુયાયી વને માટે આત્મસાધક હોવાની સાથે અન્ય મનુષ્યાને પણ કેટલાં હિતકારી છે તે આપોઆપ સમજી જવાય છે. અનેક વિશાલ જિનમંદિર તૈયાર થવા સમયે કેટલાય માણસોની રાજી ચાલતી હશે, અને તે કાર્ય દ્વારા રાજી મેળવી ગરીખ માણસા તે દિ બધાવનારને હૃદયના કેવા આશિર્વાદ આપતા હશે તે તા તે ટાઇમે ચાલતા કામને જોવાથીજ અનુભવાય છે. કહે છે કે વિમલશા મંત્રીશ્વરે આખુ દેલવાડાના જિનમંદિરના કાર્ય માં પંદરસેા કારીગરા તથા બે હજાર મજુરોને ત્રણ વરસ સુધી રાકી સાષકારક રાજી આપી એ ક્રોડ રૂપીયા ખરચ્યા હતા. વસ્તુપાલ તેજપાલે પણ આબુ ઉપરના જિનમદિરમાં એક ક્રોડને ૮૦ લાખ રૂપીયા ખરચી તે દ્વારા હજારા માણુસાને રાહત આપી હતી. તથા પંદરમા સૈકામાં ધના પોરવાલે પર ક્રોડ રૂપીયા ખરચી રાણકપુરના જિનમંદિરનું કામ દર વરસ ચલાવી હજારો માનવાને રાહત આપી હતી. વર્તમાન કાળે પણ અનેક સ્થળે જિનમદિરાનું કામ ચાલુ હાઈ હુજારા માણસે તે કામ કરવા વડે પોતાની આજીવિકા પ્રાપ્ત કરી રહ્યા છે. વિચારે...! કે જિનમ ંદિરનું કામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274