Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 269
________________ ૨૨૦ મૂર્તિપૂજા શ્રી જિનપ્રતિમાનું સ્તવન (એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે–એ રાહ) એ જિનપ્રતિમા પૂજે મેરે પ્યારે ! એ જિનપ્રતિમા પૂજે, જગમાં દેવ ન દુજે મેરે પ્યારે! એ જિન પ્રતિમા પૂજે. ૧ કરજોડી જિન પ્રતિમા વંદી, ઠાણાંગને અનુસાર, ઠવણ નિખેપાની રચના કહીશું, ગુરૂગમ વિધિ સુધારે. મેરે૨ શ્રી જિન પ્રતિમા જિનવર સરખી, જિનવર ગણધર ભાખી; મુનિવર સુરનર વંદન પૂજા, અનેક સૂત્ર છે સાખી. મેરે૩ જંઘા વિદ્યાચારણ મુનિવર, જાત્રા કારણ જાવે; પાંચમે અંગે ભગવતી સૂત્રે, વીસમે સતક દિખાવે મેરે૪ સૂર્યાભદેવે જિન પ્રતિમા પૂજી, રાયપણે ભાખે; વિજયદેવ સિદ્ધ પ્રતિમા પૂછ, જિવાભિગમ દાખે. મેરે. ૫ ઇંદ્રાદિક સર્વ દેવ મળીને, સ્વર્ગવિમાને દે; જિનેશ્વરની દાઢા પૂજે, જંબુપન્નત્તિમે દેખે. મેરેટ ૬ સિદ્ધારથ રાજા ત્રિસલા રાણી, નિર્મળ સમકિત ધારી; અષ્ટ દ્રવ્ય શું પૂજા કીધી, કલ્પસૂત્રે અધિકારી. મેરે૭ સંપ્રતિ રાજા ધર્મને ધેરી, ત્રિખંડ કિરતિ વ્યાપ; સવાલાખ જિનદેશ કરાવ્યાં, સવાકોડ બિંબ સ્થાપી. મેરે. ૮ અષ્ટાપદ ગિરિ ભરત નરેશ્વર, બિંબ ચોવીશી થાપી; આવશ્યક સૂત્રે ગણધરે ભાખી, તેહી ન માને પાપી. મેરે ૯ અભયકુમારે જિન પ્રતિમા ભેજી, આદ્રકુમાર બંધ પાયે ચારિત્ર લઈને મુક્તિ પામે, સૂયગડાંગ પાઠ દિખાયે. ૧૦ 0. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274