Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 270
________________ મૂર્તિપૂજા, ૨૨૧ મનેમતિ શું કુમતિ બેલે, ઉંધો પ્રમુખ બતાવે, સાહુકાર જ નામ ધરાવે, સૂત્ર આધાર દિખાવે. મેરે૧૧ ગ્રહવાસમાં વસતા જિનવર, જિન પ્રતિમા નિત્ય પૂજે; છ અંગે મલ્લિ જીનેશ્વર, એહ અધિકારે સૂજે. મેરે૧૨ જિનવર બિંબ વિના ન પૂજું, આણંદાદિક બેલે; સૂત્ર ઉપાસક ગણધર ભખે, નહિ કઈ એને તેલે. મેરે) ૧૩ તુંગીયા નગરી શ્રાવક બહુલા, પંચમો અગ દિખાવે, જિન પ્રતિમાની પૂજા કરી, પછી ગુરૂવંદન જાવે. મેરે. ૧૪ સૂત્ર સમવાયાંગ આવશ્યક બેલે, જલ થલ કુલ લાવે; સમકિત થાપના ધારી શ્રાવક, પ્રભુજીને ફૂલ ચઢાવે મેરે૧૫ કુલપૂજા પ્રતિમાની કરતાં, કુમતિ પાપ બતાવે : કમેં દેખે ફૂલની પૂજા, નાગકેતુ કેવળ પાવે. મેરે૧૬ પાંચકેડી પ્રભુ ફૂલડે પૂજ, પાયે દેશ અઢાર, એકાવતારી ભાવને પામ્ય, કુમારપાળ ભૂપાળ. મેરે. ૧૭ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માંગે; શકસ્તવને પાઠ જ ભણતી, પ્રભુગુણ અનુભવ રાગે. મેરે, ૧૮ ભીંતમાં ચિત્રની નારી આલેખી, ત્યાં મુનિને નવિ રે, દશવૈકાલિક આઠમા અધ્યયને, એ ન્યાય પ્રતિમા લેવો. મેરે. ૧૯ સણ આણાધારક મુનિવર, જિનમારગ સત્ય ભાંખે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, કુડકપટ નવિ રાખે. મેરે. ૨૦ નિજ પક્ષપાતમેં કુમતિ પડિયા, જિન પ્રતિમા નવિ માને વિધવા નારી ગર્ભને ન્યાયે સૂત્ર પાઠ રાખે છાને મેરે. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274