Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi
View full book text
________________ અવશ્ય વાંચે અને વંચાવા પ્રશ્નોત્તરીરૂપે મૂર્તિપૂજા અગેની શંકાઓનું સમાધાન કરનાર, જિનપૂજનમાં સાચવવા ચાગ્ય સાત શુદ્ધિનું સવિસ્તૃત વર્ણન દર્શાવનાર, અને છેલ્લે વિધિથદ્ધતામાં શ્રી દેવેન્દ્રસૂરી મહારાજ રચિત ચૈત્યવંદન ભાષ્યમાં દર્શિત ચૈત્યવંદન અંગેની 2074 બાબતોને સહેલાઈથી સમજવા માટેનું પ્રકાશનઃ— - ભકિત ભામંડલ વિશેષમાં પુસ્તકને અંતે સ્નાત્રપૂજા-નવઅંગ તથા અષ્ટપ્રકારી પૂજાના દુહા તથા કેટલાંક પ્રાચિન સ્તવનથી સંગ્રહીત આ પુસ્તક દરેકે દરેક ઘરમાં વસાવવા ચગ્ય છે. પાઠશાળાઓ માટે આ પુસ્તક વિશેષ જરૂરી છે. કિંમત રૂા. 1-0-0 પટેજ બે આના અલગ. વિશેષ નકલે મંગાવનારે પત્રવ્યવહાર કરવો. પ્રાપ્તિસ્થાનઃ— માસ્તર ખુબચંદ કેશવલાલ પાશ્વ જૈન પાઠશાળા - સિરોહી. ( રાજસ્થાન ) शा. नवलमल तलकाजी परमार કોલ્હાપુર - સીટો. हमारे यहांपर हरतरहका चांदीका माल पायजेब (तोरडी) कंदोरा, व फेन्सीमाल व सोनेके दाने छोटेबडे हरसाइझमें योग्य भावसे मिलते है. व ओर्डर माफीक माल गेरन्टीके साथ भेजा जाता है. भावके लीये पत्रव्यवहार करे. Jain Educational

Page Navigation
1 ... 272 273 274