Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 271
________________ મૂર્તિપૂજા ચક્ષુદર્શન વરણી કુમતિ, જિન પ્રતિમા નવિ દેખે ! ઉ પ્રભાતે રવિ ઝલહલ, ઘુવડ તેજ ન પેખે મેરે. ૨૨ પિતે મનમાં કુમતિ જાણે, પ્રતિમા સૂત્રમાં બેલી; નિજ જનની ડાકણ જાણે, મુખશું ન કહે લી મેરે. ૨૩ જે જિનવર પ્રતિમા ન પૂજે, નવ દંડક તે જાશે; સૂત્ર આધારે પ્રતિમા પૂજે, મુક્તિતણાં ફળ પાશે મેરે. ૨૪ ચાર નિક્ષેપા ઠાણુગે ભાખ્યા, અનુજોગ દ્વાર દિખાવે; એકને આવરે અવરને છડે, કુમતિને લાજ ન આવે મેરે૨૫ સુતે માણસ શબ્દ શું જાણે, જાગતા કબુ ન જાગે; જાણતે જિનવચન ઉથાપે, સમક્તિ દૂર ભાગે મેરે. ૨૬ ઈત્યાદિક સૂત્ર પાઠ સૂણીને, કુમતિ દૂર કરીને; દ્રવ્યભાવે પ્રભુપૂજા રચા, નરભવ લાહે લીજે મેરે ર૭ પંચમે આરે સાધુ શ્રાવકને, હેય આધાર સત્ય જાણે; શ્રી જિનઆગમ જિનવર પ્રતિમા, સંહણ ખરી આણું મેરે. ૨૮ તપગચ્છ દિનમણી સરિખા દીપે, શ્રી હર્ષવિજય ગુરૂ રાયા; તસ પદ પંકજ ચંદ્રવિજયગુરૂ, હિતવિજય ગુણ ગાયા મેરે૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274