Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 255
________________ ૨૦૬ મૂર્તિ પૂજા લે છે, અને તેના સંગથી પોતે દૂર થઈ શકે છે તેમજ બીજાઓને પણ દૂર કરી શકે છે. વસ્તુ જેમ અમુલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુશ્કેલ. અમુલ્ય વસ્તુને લુંટાઈ જતી અટકાવવા માટે જે પૂરેપૂરી સાવધગીરી રાખવામાં ન આવે તે તે વસ્તુ સચવાઈ શકવી મુશ્કેલ છે. આજના જમાનાની લુંટ કે જુદા જ પ્રકારની છે. તે લુંટ એવી છે કે સામાન્ય માણસ તેને લુંટ તરીકે જાણી શકે જ નહિ. અને લુંટાય હેય છતાં કમાય છે એમ જ સમજે. બાળકના હાથમાંથી ઝુંટવી લેવાય તે તે બાળક બુમાબુમ કરે અને અન્ય માણસ આવી ચડતાં લુંટવાને પ્રયત્ન કરનાર નિષ્ફળ બને. પરંતુ બાળકને કંઈ લાલચ આપી મિષ્ટ વચનેથી સંબોધવામાં આવે તે તે લાલચથી હિતાહિતના ખ્યાલ વિનાનું બાળક હસતે મેઢે પિતાની પાસે રહેલ વસ્તુ ફેંકી દે છે. કારણ કે તે બાળકના વિચા. રેનું પરિવર્તન પહેલું લુંટનારે કર્યું છે એટલે તેના આચારથી ભ્રષ્ટ કરવામાં તેને સુલભતા પ્રાપ્ત થઈ છે. આજે પણ જિનેશ્વરદેવે કથિત માર્ગથી અજ્ઞાત એવા મનુષ્યને જૈન શાસનની આરાધનારૂપ આચારથી ભ્રષ્ટ કરવાને ધર્મને બહાને કે અહિંસાને બહાને કે સમાજ સેવાને ન્હાને શુભ વિચારેને ફેરવવાનાં આંદોલને ચાલે છે. શુભ વિચારે એટલે શુભ અનુષ્ઠાને પ્રત્યેની શ્રદ્ધા. કેઈ પણ આત્માને તેના કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ કરે છે, તે તેને સરળમાં સરળ ઉપાય એ છે કે-સૌથી પ્રથમ તેને તેના કલ્યાણમાની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરવો. માનસ શાસ્ત્રીઓનું પણ કહેવું છે કેવિચાર, એ આચારને ઘડનારા છે. કેઈ માણસને સુધાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274