SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિપૂજા પુણિયા શ્રાવકને અધિકાર (૯૦) ગૌતમાદિ ગણધરને પરિવાર (૯૧) અઠ્ઠાવીસ લબ્ધિઓના નામ તથા ગુણ (૯૨) અસઝાયનું કાલમાન વગેરે (૯૩) જંબુસ્વામી પછી દશ બેલ વિચ્છેદ ગયા તે (૯૪) રઘુલિભદ્રજી વેશ્યાના ઘરે રહ્યા તે (૯૫) સિંહ ગુફાવાસી સાધુ નેપાલ દેશથી રત્નકંબલ લાવ્યા તે (૯૬) પાંચમા આરાને છેડે ફલ્ગ સાધ્વી, નાગિલશ્રાવકને સત્ય શ્રી શ્રાવિકા થશે તે (૭) બાહુબલજી મહાત્માને બ્રાહ્મી સુંદરીએ પ્રતિબોધ્યા (વીરામે રાગજથકી ઉતરે) તે. (૯૮) ભરતચક્રીને ત્યાં દરરેજ દશલાખ મણ મીઠું જોઈતું હતું તે (૯) સનકુમાર ચક્રીનું રૂપ જેવા દે આવ્યા તે (૧૦૦) શ્રી નંદિનું ચરિત્ર (૧૦૧) ભરત બાહુબલનું યુદ્ધ (૧૨) મરૂદેવી માતા હાથી ઉપર બેઠે જ મેક્ષે ગયાં તે (૧૦૩) બ્રાહ્મી સુંદરી કુંવારી રહી તે (૧૦૪) અનંત ચોવીસીઓ બેલે છે તે (૧૦૫) ચેલપટ્ટાનું મેટું શીવે છે તે (૧૦૬) પાત્રો લાલત શ્યામ રંગના રંગો છે તે (૧૦૭) ૫ખી ૧૨ માસી ૨૦) અને સંવત્સરી પ્રતિક્રમણે ૪૦ લેગસ્સનો કાઉસગ્ન કરે છે તે (૧૦૮) શ્રાવક શ્રાવિકાને વ્રત દેવાને વિધિ (૧૦૦) ચેલાએલીને દીક્ષા દેવાને વિધિ (૧૧૦) પિષહ લેવા તથા પારવાને વિધિ (૧૧૧) સામાયિક લેવા તથા પારવાને વિધિ (૧૧૨) સમકિતના સડસઠ બેલ (૧૧૩) ચૌદરાજલકનું પ્રમાણ (૧૧) બીજી નથી એકેક રાજની વૃદ્ધિ (૧૧૫) શ્રાવકના એકવીસ ગુણ (૧૧૬) કાઉસગના ઓગણુસ દોષ(૧૭) સામાયિકના બત્રીસ દેષ (૧૧૮) અરિહંતના બાર ગુણ (૧૧૯) આચાર્યના છત્રીસ ગુણ (૧૨૦) ઉપાધ્યાયના પચવીશ ગુણ (૧૨૧) ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ (૧૨૨) ગૌતમ ગણધર દેવશર્માને પ્રતિબંધિવા ગયા (૧૨૩) શ્રી જૈન રામાયણને અધિકાર (૧૨૪) ભેગુ પુરોહિતના પૂર્વભવને અધિકાર (૧૨૫) જીવના પ૬૩ ભેદની ગતાગતિ (૧૨૬) એકસે અડતાલીસ સત્તા પ્રકૃતિ (૧૨૭) એકસે વીસ બંધ પ્રકૃતિ (૧૨૮) એકસ વીસ ઉદય પ્રકૃતિ અધિકાર (૧૨૮ દશ પ્રાણુ તથા દશ ગુણ ટાણું દ્વાર (૧૩૦) સેલ સતીઓનાં નામ (૧૩૧) બલભદ્રજીએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy