SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા ૧૬૭ વનમાં મૃગને પ્રતિ તે (૧૩૨) શ્રી ઢંઢણ મુનિને અધિકાર (૧૩૩) મેતારજ મુનીનું વૃત્તાંત (૧૩૪) ધન્ના સારથવાહે મુનિને ધતનું દાન દીધું તે (૧૩૫) શ્રી પાર્શ્વ પ્રભુના દશ ભાવ (૧૩૬) શ્રી પ્રાર્થનાથે નાગ ઉગાર્યો તે (૧૩૭) શ્રી પાર્શ્વપ્રભુને કમઠે ઉપસર્ગ કર્યા તે (૧૩૮) શ્રીનેમિનાથ અને રાજેમતિના નવ ભવ (૧૩૯) રાજેમતી સતીના બાપનું નામ ઉગ્રસેન (૧૪૦) શ્રી મેઘરથ રાજાએ પારે બચાવ્યા તે (૧૪૧) સુભૂમચક્રી સાતમે ખંડ સાધવા ગયે તે (૧૪૨) સગર ચક્રવર્તીને અધિકાર (૧૪૩) બ્રહ્મદત્ત ચક્રીની કથા (૧૪૪) દીવાલીના દિવસે અઢાર દેશના રાજાઓએ પિષહ કરેલ તે (૧૪૫ મિરાજા, મદનરેખા, અને યુગ બાહુનું ચરિત્ર તે (૧૪૬) કરસંડુ પ્રત્યેક બુદ્ધ તે પદ્માવતી દેવીને પુત્ર (૧૪૭) શ્રી ત્રિસલા દેવી ચેડા મહારાજાની બહેન તે (૧૪૮) શ્રી પ્રસન્નચંદ્ર રાજષિને અધિકાર (૧૪૯) શ્રી મહાવીર દેવના સઘલા તપ (૧૫૦) શ્રી વીર પરમાત્માના જમાલિ ભાણેજ તથા જમાઈ છે તે (૧૫૧) શ્રેણિક ચાર કાર્ય કરે તે નરકે ન જાય તે (૧૫૨) અભયકુમારે ચેસણુદેવીને મહેલ બાલે તે (૧૫૩) ચેડા રાજાની સામે પુત્રી સતી છે તે (૧૫) શ્રી મહાવીરને પુરણ શેઠે વહરાવ્યું તે (૧૫૫) શ્રી મહાવીર દેવે પગની આંગલી વતી મેરૂ કંપાવ્યો તે (૧૫૬) શ્ર મહાવીર સાથે ગૌતમ ગણધરે વાદ કર્યો તે (૧૫૭) શ્રી વીર પ્રભુએ ચંડ કેશીઓને પ્રતિબો તે (૧૫૮) ચંદનાએ વીર પ્રભુને છ મહીનાનું પારણું કરાવ્યું તે (૧૫૯) શ્રી વીરને સંગમે ઉપસર્ગ કર્યો તે (૧૬) શ્રીમતિ ચંદના દધિવાહન રાજાની પુત્રી તે (૧૧) શ્રી મહાવીર પ્રભુને સતાવીસ ભવ (૧૬૨) ચંદનબાલા ધન્નાશેઠના ઘેર રહી તે (૧૬૩) જંબુ સ્વામિ સાથે પર૭, જણની દીક્ષા વગેરે અનેક બાબતે બત્રીસ સૂત્રોમાં નથી છતાં (બત્રીસ સિવાયની) સ્થાનકવાસીઓ માને છે. સાચાં હતાં એટલાં જ સુત્ર માન્ય કર્યો એમ કહેનાર છે. ગાંધીએ વિચારવું જોઈએ કે તેમના સંપ્રદાયની દ્રષ્ટિએ અસત્ય એવા સૂત્રો-નિર્યુક્તિઓ આદિની ઉપર હકીકત કેમ માને છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy