________________
મૂર્તિ પૂજા
નિયુક્તિ આદિમાં નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડી દેવાનુ` ડા. ગાંધી કહે છે તેટલા માત્રથી તે ખાટી ઠરતી નથી. માત્ર મૂર્તિપૂજાના દ્વેષથી જ તેએએ અને તેમના માન્ય પથને અનુસરનારાએની એ વાાલ છે. માત્ર મૂર્તિ સિવાય નિયુક્તિ આદિની હકિકતને કબુલ રાખનારાઓનું કહેવું કેટલું સત્ય છે તે વાંચકેાને આપે।આપ સમજાઈ જાય તેવું છે. મૂર્તિપૂજા અર્વાચિન છે એમ તેા તે કોઈ રીતે સાષિત કરી શકે તેમ નથી. તેમનાજ પંથના લેખકે મૂર્તિપૂજાને અર્વાચિન (નવી) ઠેરાવવાને એકબીજાથી ભિન્ન ભિન્ન રીતે લખવાથી તેમનુ કપાલ કલ્પિતપણું આપેાઆપ સિદ્ધ થઈ જાય છે જુએ તે માટે તેમના લેખક કેવી રીતે પકડાઈ જાય છે?
૧૬૮
(૧) આજથી પચાસ સાએઠ વર્ષો પૂર્વે સ્થાનકવાસી સમાજની માન્યતા એવી હતી કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ સુધી એટલે દેવિદ્બેગણું ક્ષમાક્ષમણે શાસ્ત્રો પુસ્તકારૂઢ કર્યાં ત્યાં સુધી શુદ્ધાચારી પૂર્વધર આચાર્ય થયા, ત્યારબાદ શિથિલાચારી આચાર્યાંએ પોતાના સ્વાર્થ માટે મૂર્તિ એની સ્થાપના કરી મૂર્તિપૂજા ચલાવી.
(૨) સ્થાનકવાસી સાધુ હ ચન્દ્રજીએ પેાતાની “ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરિક્ષણ ” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૨૨ મે ૫. બેચરદાસ રચિત જૈન સાહિત્યમાં વિકાર થવાથી હાનિ ” નામે પુસ્તકના આધારે લખ્યું છે કે ભગવાન મહાવીર પછી ૮૨૨ વર્ષે જૈન મૂર્તિની સ્થાપના થઈ. તે સમય પહેલાં જૈનોમાં મૂર્તિપૂજા ન હતી.
ܕ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org